પ્રેસનોટ- જાહેરાત

Filter by:
આણંદ જિલ્લામાં ૬૦૦ કરતા વધુ મંડળીના સભાસદોએ વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા ૬.૫૦ લાખ પોસ્ટ કાર્ડ લખ્યા

આણંદ જિલ્લામાં ૬૦૦ કરતા વધુ મંડળીના સભાસદોએ વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા ૬.૫૦ લાખ પોસ્ટ કાર્ડ લખ્યા

પ્રકાશિત ક્યારે થયું: 01/10/2025

જીએસટી સુધારા, સહકારી ક્ષેત્રનો વિકાસ, પશુપાલકો અને ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ કરવા બદલ આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં અમુલ સાથે જોડાયેલા પશુપાલકો, ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો અને સભાસદો અને તેમના પરિવારજનોએ વડાપ્રધાન શ્રી દ્વારા સહકાર ક્ષેત્રે કરેલી પહેલ બદલ તથા જીએસટી ના દરોમાં ઘટાડો કરતા કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ […]

પશુ સારવાર સંકુલ, વેટરનરી કોલેજ આણંદ ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણી કરાઈ

પશુ સારવાર સંકુલ, વેટરનરી કોલેજ આણંદ ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 01/10/2025

આણંદ, બુધવાર: પશુ સારવાર સંકુલ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે “વર્લ્ડ રેબીસ ડે” ની ઉજવણીના ભાગ રૂપે નાના મોટા પશુઓને હડકવા વિરોધી રસીકરણનુ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીસીસી વિભાગના વડા શ્રી ડૉ.એચ. સી. નખાશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જ્યારે ગાયનેકોલોજી વિભાગના વડા શ્રી ડૉ.એન. પી. સરવૈયાએ રેબીસ રોગ વિષે […]

કોઈ ફોટો નથી

તા.૩ ઓક્ટોબર ના રોજ જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આઇડીબીઆઇ બેન્કના સહયોગથી મળેલ આધુનિક ઉપકરણોનું લોકાર્પણ કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 01/10/2025

આણંદ, બુધવાર: જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આગામી તારીખ ૦૩ જી ઓક્ટોબર ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી હોસ્પિટલ ને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા છે જેનું લોકાર્પણ આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે. જનરલ હોસ્પિટલ આણંદના સિવિલ […]

કોઈ ફોટો નથી

આણંદ જીલ્લાનાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો જોગ

પ્રકાશિત ક્યારે થયું: 01/10/2025

આણંદ, બુધવાર: આણંદના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આણંદ જિલ્લામાં કેળ ટીસ્યુ યોજનામાં ઓનલાઈન સબમીટ કરેલ પાત્રતા ધરાવતી તમામ અરજીઓને પૂર્વમંજૂરી આપેલ છે. જે i-khedut લોગ ઇન id પર જોઇ શકાશે. કેળ ટીસ્યુનું વાવેતર થઈ ગયેલ હોઇ અને કેળ ટીસ્યુ યોજનામાં પૂર્વ મંજૂરી મળેલ હોઇ તેવા તમામ ખેડૂતોને DBT માન્ય ટીસ્યુ લેબ […]

કોઈ ફોટો નથી

આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

પ્રકાશિત ક્યારે થયું: 01/10/2025

તા.૦૭/૧૦/૨૦૨૫, 4:00 PM થી તા.૦૯/૧૦/૨૦૨૫, 4:00 PM સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવુ આણંદ, બુધવાર: આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES-GJ23-EG-0001 थी 9999 શરૂ કરવામાં આવી છે. પસદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઇ […]

કોઈ ફોટો નથી

રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 01/10/2025

લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર અને રાગીનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવે સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી નોંધણી કરવામાં આવશે ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે આણંદ, બુધવાર: ભારત સરકાર દ્વારા ખરીફ  માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ […]

આણંદમાં સ્વછતા અભિયાન અંતર્ગત તમામ તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ

આણંદમાં સ્વછતા અભિયાન અંતર્ગત તમામ તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 30/09/2025

આણંદ, મંગળવાર: સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ (Block Water Sanitation Mission) BWSM અંતર્ગત ગ્રામ્યકક્ષાએ દૈનિક ધોરણે સ્વચ્છતા અંગે તમામ ગ્રામ્ય વિસ્તારો, શેરીઓ, રસ્તાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ, આંગણવાડીઓ, વિવિધ પ્રતિમાઓની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્યકક્ષાએ આવેલ તમામ શાળાઓ, આંગણવાડીઓ વગેરેમાં ગો ગ્રીન શાળા, રંગોળી,વિવિધ ચિત્ર, […]

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પ્રકાશિત ક્યારે થયું: 30/09/2025

આણંદ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ  વિતરણ કાર્યક્રમ યોજાયો આણંદ, મંગળવાર: આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવ : ૨૦૨૫ અંતર્ગત ટી.એચ.આર.( માતૃ શક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે […]

કોઈ ફોટો નથી

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ની ઉજવણીમાં આણંદ જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોનો ઉત્સાહ

પ્રકાશિત ક્યારે થયું: 29/09/2025

સહકારી ક્ષેત્રને સુદૃઢ બનવા માટે જીએસટી સુધારાને વધાવ્યો આણંદ,સોમવાર: આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ના ઉપલક્ષ્યમાં પશુપાલકો અને સહકારી મંડળીના સભ્યોએ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના GST સુધારા અને સ્વદેશી અભિયાનને વેગ આપવાના હિતલક્ષી નિર્ણયની પ્રશંસા કરાઈ રહી છે. આ નિર્ણયના સમર્થનમાં આણંદ  જિલ્લાના સહકારી સભ્યો અને પશુપાલકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત […]

કોઈ ફોટો નથી

જીએસટી નો દર ઘટવાથી ખેતી ખર્ચ ઓછો થશે અને આવક વધશે-વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલ

પ્રકાશિત ક્યારે થયું: 29/09/2025

જીએસટી નો દર ઘટાડવા બદલ આણંદ જિલ્લાના ખેડૂતે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખ્યો આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જીએસટી ના દરોમાં ઘટાડો કરવાથી ખેડૂતો અને પશુપાલકોને ખરીદ કરવાના થતા ખાતર,બિયારણ, દવા અને ખેતીના સાધનો ખરીદવામાં આર્થિક રીતે ઘણો ફાયદો થશે. આણંદ જિલ્લાના વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ […]