પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લાના પશુપાલકોએ આઇ ખેડૂત પોર્ટલ પર કરેલ અરજીઓ પૈકી ૮૦૭૯ અરજી
પ્રકાશિત ક્યારે થયું: 04/10/2025ડ્રો દ્વારા મંજુર કરાઈ ખેડૂતોને રૂપિયા ૩.૦૦ કરોડ કરતાં વધારે નાણાકીય સહાય દાણ સ્વરૂપે અપાશે આણંદ, શનિવાર: આણંદ જિલ્લાના પશુપાલકો દ્વારા પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનો વર્ષ ૨૦૨૫-૨૬ માં લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી.આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ અન્વયે પશુ ખાણદાણ સહાય યોજના અંતર્ગત પ્રતિ લાભાર્થી ૧૫૦ કિલો દાણ આપવામાં આવનાર […]
આણંદની આધ્યા અગ્રવાલ એ દિલ્હી ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ કપમાં ૫૦ મીટર રાઇફલ શૂટિંગમાં જીત્યો કાંસ્ય પદક
પ્રકાશિત ક્યારે થયું: 04/10/2025આણંદ, શનિવાર: આણંદની ૨૧ વર્ષીય રાઇફલ શૂટર આધ્યા અગ્રવાલે તાજેતરમાં દિલ્હી ખાતે ૨૦ દેશોના પ્રતિસ્પર્ધી વચ્ચે યોજાયેલી જુનિયર વર્લ્ડ કપ રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં ૫૦ મીટરની રાઈફલ શૂટિંગ શ્રેણીમાં કાંસ્ય પદક મેળવીને આણંદનું ગૌરવ વધાર્યું છે. આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આધ્યા અગ્રવાલને શૂટિંગમાં ખૂબ જ રસ હોવાથી તે છેલ્લા પાંચ વર્ષથી […]
આણંદ તાલુકાના વડોદ ગામે રૂપિયા ૧.૭૪ કરોડના ખર્ચે નવનિર્મિત કન્યા શાળાના વર્ગખંડોનું કરાયું લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 04/10/2025વડોદ કુમાર શાળાના રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે નવા મંજૂર થયેલ ૦૮ વર્ગખંડો બનાવવા માટે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે નવા વર્ગખંડો બનાવવામાં આવી રહ્યા છે, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ તાલુકાના વડોદ ગામે આવેલી પ્રાથમિક કન્યા શાળા ખાતે રૂપિયા ૧.૭૪ કરોડ ના ખર્ચે નવ નિર્મિત ૧૨ નવા વર્ગખંડોનું લોકાર્પણ તથા […]
“સ્વચ્છતા હી સેવા-2025”
પ્રકાશિત ક્યારે થયું: 04/10/2025આણંદ બસ સ્ટેશન ખાતે સફાઈ કામદાર અભિવાદન કાર્યક્રમ યોજાયો આણંદ, શનિવાર: સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સ્વચ્છોત્સવ કેમ્પેઈન અંતર્ગત આણંદ બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સફાઈ કામદાર અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે એસટી ડેપોને સ્વચ્છ અને સુદઢ રાખવા માટે અપીલ કરી હતી તથા સ્વચ્છતા રાખવાથી બીમારીઓ […]
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/10/2025વિકાસ સપ્તાહ અંતર્ગત તા. ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિવિધ દિવસોની ઉજવણી કરાશે વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર: ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન […]
ગાંધીનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા, જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ
પ્રકાશિત ક્યારે થયું: 03/10/2025જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીના ઉન્નતીકરણ પર વિશેષ પેનલ ડિસ્કશન યોજાઈ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો દ્વારા જમીન અને સંપત્તિના ડિજિટલ રેકોર્ડ માટે અપનાવવામાં આવેલી નવીનતમ પ્રણાલીઓની માહિતી આપવામાં આવી જમીન રેકોર્ડને આધુનિક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને બ્લોકચેનના ઉપયોગના મહત્વ પર ભાર અપાયો આજરોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા, જમીન અને આપત્તિ વ્યવસ્થાપન […]
લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચા માટે એક્શન સેમિનાર યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 03/10/2025ગુજરાત સહિત વિવિધ રાજયના કુલ ૩૦૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ સાત સમૂહમાં ચર્ચા કરી ગાંધીનગર તા. ૦૩ ઓક્ટોબર- લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે એક્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજયના કુલ ૩૦૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ સાત અલગ- અલગ સમૂહમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. એક્શન […]
વિશ્વનો સૌથી ઘાતક અને ચેપી રોગ હડકવા
પ્રકાશિત ક્યારે થયું: 03/10/2025હડકવા વાસ્તવમાં એક ઝૂનોટિક રોગ છે જે હડકવા નામના વાયરસથી સંક્રમિત પ્રાણીઓના કરડવાથી માણસોમાં ફેલાય છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુતરા કરડવાના ૫૨૬૯૭ અને અન્ય પ્રાણી કરડવાના ૧૭૨૩ કેસ નોંધાયા આણંદ, શુક્રવાર: વિશ્વનો સૌથી ઘાતક અને ચેપી રોગ હડકવા વિશે જાગૃતિ લાવવા અને તેના નિવારણ અને નિયંત્રણના પ્રયાસોને વધારવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. […]
જનરલ હોસ્પિટલ આણંદને આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી રૂપિયા ૯.૯૩ લાખના ખર્ચે બે આધુનિક ઉપકરણો આપ્યા
પ્રકાશિત ક્યારે થયું: 03/10/2025નવજાત શિશુઓને અને દર્દીઓને ઓપરેશન સમયે આ બંને ઉપકરણો ખૂબ જ ઉપયોગી નિવડશે- સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર: જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આઇડીબીઆઇ બેન્કના સી એસ આર ફંડ માંથી રૂપિયા ૯.૯૩ લાખ ઉપરાંતના ખર્ચે હોસ્પિટલ ને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ના હસ્તે […]
મહિલાઓમાં પોષણની ઉણપ: આયોડિન અને લોહ તત્વ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત
પ્રકાશિત ક્યારે થયું: 03/10/2025મહિલાઓ ફક્ત આયોડિનયુક્ત મીઠાનો જ ઉપયોગ કરે ખજૂર, અનાર, ચણા, દાળ, મગફળી, ગુળ વગેરેનો રોજિંદા આહારમાં સમાવેશ ખૂબ જ જરૂરી આણંદ, શુક્રવાર: રાજ્યમાં મહિલાઓ માટે આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓ ઘર અને સમાજનું આધારસ્તંભ છે. તેમનું આરોગ્ય સારું રહેશે તો આખા પરિવારનું આરોગ્ય સારું […]