પ્રેસનોટ- જાહેરાત
તા.૧૭ ઓક્ટોબર ના રોજ આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલ બોરસદ ખાતે મનરેગા અંગેની ફરિયાદ સાંભળશે
પ્રકાશિત ક્યારે થયું: 13/10/2025ગ્રામજનોને મનરેગા અંગેની કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન રૂબરૂ મળી શકાશે આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત કક્ષાએ મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા કામોનું જે તે તાલુકાના તાલુકા […]
આણંદ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 13/10/2025તા. ૧૨ ઓક્ટોબર ના રોજ સોજીત્રા તાલુકાના ૨૧ ગામોમાં ગ્રામજનોને વિકાસ રથ થકી યોજનાકીય લાભોથી માહિતગાર કરાશે સોજીત્રા તાલુકામાં સવારે ૯-૦૦ કલાકે પીપળાવ ગામે, બપોરે ૧૪-૦૦ કલાકે ત્રંબોવડ અને રાત્રે ૨૦-૦૦ કલાકે ગાડા ગામ ખાતે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાશે આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં […]
વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 09/10/2025વાસદ ગામે રાત્રિ સભા યોજાઈ વિકાસ સપ્તાહનો રથ પરિભ્રમણ કરીને પહોંચ્યો વાસદ ગામે, ગ્રામજનો દ્વારા થયું દબદબાભેર સ્વાગત આણંદ, ગુરૂવાર: વિકાસ સપ્તાહના બીજા દિવસે આણંદ તાલુકાના વાસદ ગામે રાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે રાત્રી સભા યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૭ થી તા. […]
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનો ચોથા દિવસ, તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૫
પ્રકાશિત ક્યારે થયું: 09/10/2025આજે વિકાસ રથ બોરસદ તાલુકાના ૫૩ ગામોમાં ફરશે ગ્રામજનોને વિકાસ રથ ના માધ્યમથી યોજનાકીય માહિતી મેળવવા અનુરોધ વિકાસ સપ્તાહ નો કાર્યક્રમ સવારે ૯-૦૦ કલાકે કઠાણા ખાતે, બપોરના ૧૪-૦૦ કલાકે બોચાસણ ખાતે અને રાત્રે ૨૦-૦૦ કલાકે ભાદરણ ખાતે યોજાશે આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના […]
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 08/10/2025તા. ૮ ઓક્ટોબરના રોજ ટાઉન હોલ, આણંદ ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે યુવાઓને રોજગાર પત્ર એનાયત કરાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૮, ઓક્ટોબર, ૨૦૨૫, બુધવારના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે ધીરજલાલ જે. શાહ, ટાઉન […]
આણંદ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 08/10/2025વિકાસ સપ્તાહની બીજા દિવસે આણંદ તાલુકાના ૨૧ જેટલા ગામોમાં વિકાસ રથ થકી યોજનાકીય લાભોથી માહિતગાર કરાશે ગ્રામજનોને વિકાસ રથ ના માધ્યમથી યોજનાકીય માહિતી મેળવવા અનુરોધ આણંદ, મંગળવાર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય […]
વિકાસ સપ્તાહ-૨૦૨૫ : આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 08/10/2025ઉમરેઠ તાલુકાના વણસોલ ગામ ખાતેથી આણંદ જિલ્લામાં ‘‘વિકાસ સપ્તાહ’’ કાર્યક્રમનો શુભારંભ લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેકનું કરાયું વિતરણ વણસોલ ગામે વિવિધ ૯ જેટલા વિકાસ કામોનું કરાયું ખાતમૂર્હત આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૧ માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આણંદ શહેરના ટી.પી.૪ વેરીડ ફા.પ્લોટ નં.૧૩૪ ના ૨૧૩૦૦ ચો.મી. જગ્યા મહાનગરપાલિકા હસ્તક લીધી
પ્રકાશિત ક્યારે થયું: 08/10/2025આ પ્લોટ ઉપર આર્થિક રીતે પછાત વર્ગ માટે બહુમાળી બિલ્ડીંગમાં ૩૦૦ થી ૪૦૦ આવાસો બનાવવા મહાનગરપાલિકા ધ્વારા આયોજન કરાશે- કમિશનર શ્રી મિલિંદ બાપના આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આણંદ શહેરના ટી.પી.૪ વેરીડ ફા.પ્લોટ નં.૧૩૪ ના ૨૧૩૦૦ ચો.મી. જગ્યા મહાનગરપાલિકાની હતી પરંતુ ઘણા વર્ષોથી પઝશેન મળેલ ન હતું. જે જગ્યા કૃષિ યુનિવર્સિટી આણંદના પાછળના […]
સુધારેલી પ્રેસ નોટ
પ્રકાશિત ક્યારે થયું: 08/10/2025સ્વદેશી મેળો ( શોપિંગ ફેસ્ટિવલ) : આણંદ જિલ્લો_ _શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫ અન્વયે આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી ૧૦૦ જેટલા સ્ટોલ થકી સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ ખરીદવાનો આણંદ વાસીઓ માટે અનોખો અવસર સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને આણંદ વાસીઓને પ્રેરણા પુરા પાડતા પદાધિકારીશ્રીઓ આણંદ,મંગળવાર: શહેરી વિકાસ […]
સ્વછતા – સ્વદેશી અપનાવીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીએ
પ્રકાશિત ક્યારે થયું: 08/10/2025: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરાઈ : મહાનુભાવો અને ઉપસ્થિત સૌ કોઈએ ભારત વિકાસ પ્રતિજ્ઞા અને નશામૂક્ત ભારતના શપથ લીધા આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૪ વર્ષ જન […]