બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
આણંદ ડિવિઝનના પોલીસ મથકો ખાતે જમા વાહનો માટે હકદાવો હોય તો દિન 07 મા જરૂરી આધાર પુરાવા રજૂ કરવા

પ્રકાશિત : 25/03/2026

આણંદ,મંગળવાર આણંદ ડિવિઝન હસ્તકના વિવિધ પોલીસ મથકો આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

પ્રકાશિત : 25/03/2026

તારીખ 30 માર્ચ 2026, સોમવારના રોજ પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે 2.42 લાખ ઉપરાંત મતદારો ઉમરેઠ વિધાનસભામાં મતદાન કરશે કુલ…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગર પાલિકા ખાતે તા.19, 21 અને 22 માર્ચ જાહેર રજા ના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 31 લાખ ઉપરાંત નો મિલકત વેરો
કરમસદ આણંદ મહાનગર પાલિકા ખાતે તા.19, 21 અને 22 માર્ચ જાહેર રજા ના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 31 લાખ ઉપરાંત નો મિલકત વેરો

પ્રકાશિત : 24/03/2026

આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 26, 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે

પ્રકાશિત : 24/03/2026

જાહેર રજાના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે નગરજનોને જાહેર રજા ના દિવસોએ…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ કરાઈ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ કરાઈ

પ્રકાશિત : 24/03/2026

મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોએ મનપાની ટીમ વસ્તી ગણતરી માટે આવે ત્યારે સહકાર આપવા અનુરોધ મહાનગરપાલિકા દ્વારા વસ્તી ગણતરી ની પૂર્વ…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટી.પી10 ના ફાઈનલ પ્લૉટ નં. 260 માં આવેલ મનપાનો પ્લૉટ ખુલ્લો કરી કબજો પરત મેળવવામાં આવ્યો
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટી.પી10 ના ફાઈનલ પ્લૉટ નં. 260 માં આવેલ મનપાનો પ્લૉટ ખુલ્લો કરી કબજો પરત મેળવવામાં આવ્યો

પ્રકાશિત : 24/03/2026

આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અનુસાર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી સ્કીમ 10 નો ફાઇનલ પ્લોટ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026

પ્રકાશિત : 24/03/2026

આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય કલેકટર કચેરી ખાતે 24×7…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં GUJCET 2026 ની પરીક્ષા તારીખ 29 માર્ચના રોજ યોજાશે

પ્રકાશિત : 24/03/2026

કુલ 4,448 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આણંદ, સોમવાર આણંદ જિલ્લામાં આગામી 29 મી માર્ચ 2026 ના રોજ GUJCET 2026 ની પરીક્ષા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ શનિવાર અને રવિવારે ખુલ્લી રહેશે

પ્રકાશિત : 23/03/2026

તા.21 અને  22 માર્ચ જાહેર રજાના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે આણંદ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

પ્રકાશિત : 23/03/2026

આચારસંહિતા અમલમાં આવતાં જ જાહેર અને ખાનગી મિલકતો પરથી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ. આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે બેનર્સ અને પોસ્ટર્સ…

વિગતો જુઓ