બંધ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાઈ

પ્રકાશિત તારીખ : 01/11/2025

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા રાજ્ય નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના નગરજનો એકતા દિવસની ઉજવણી ઉત્સાહભેર જોડાયા

આણંદ, શુક્રવાર: સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી  જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીના પટ્ટાગણમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સરદાર સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ભાઈકાકા સ્ટેચ્યુએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

 સરદાર સ્મૃતિ યાત્રાના પ્રસંગે  અન્ન અને નાગરિક પુરવઠા  મંત્રી શ્રી રમણભાઈ સોલંકી  જણાવ્યું હતું કે, ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરીને સરદાર પટેલના સરાહનીય કાર્યને આજની પેઢી સુધી પહોંચાડવા માટે તેમની જન્મજયંતિના અવસરે સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આણંદ નગરજનોને સરદાર પટેલના જન્મ જયંતિના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજ્ય નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પણ સરદાર પટેલની જન્મ જયંતિના અવસરે “એક  ભારત શ્રેષ્ઠ ભારત”ના નારાને બુલંદ કરવા નગરજનોને અપીલ કરી હતી.

આ વેળાએ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ  ડો.નિરંજનભાઇ પટેલે પણ  સરદાર સ્મૃતિ યાત્રામાં સહભાગી થવા બદલ નગરજનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો.

સરદાર પટેલ યુનિવર્સિટીના પટ્ટાગણમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સરદાર સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ યાત્રા  શહીદ ચોક,બેંક ઓફ બરોડા થઈ ભાઈકાકા સ્ટેચ્યુને મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો સહીત એન સી સી , પોલીસ જવાનો તથા આરોગ્ય કર્મીઓ, કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 

સરદાર સ્મૃતિ યાત્રા બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો કરમસદ ખાતેના સરદાર પટેલના નિવાસસ્થાને પહોંચીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આણંદની પી.એમ પટેલ કોલેજ ખાતે સરદાર પટેલ ની ૧૫૦મી જન્મજયંતિના અવસરે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી સહિતના મહાનુભાવો સહભાગી  બન્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ નગરપાલિકાના મ્યુ. કમિશ્નર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, નિવાસ અધિક કલેકટર શ્રી આર.એસ. દેસાઈ, સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યાપકો, વિધાર્થીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.