બંધ

પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા  સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા…

પ્રકાશિત તારીખ : 10/03/2025

આણંદ,શુક્રવાર: પદ્મશ્રી કૈલાસ ખેરે આણંદના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ  “આણંદ ઉત્સવ” કોન્સર્ટમાં પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા  સૂફી ગીતોની અદભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા હતા .

જેમાં ની મેં જાના જોગી દે નાલ…, મેં તો તેરે પ્યાર મેં દિવાના હો ગયા…,મેં કરૂ શ્રૃંગાર તો શરમાયે એ દર્પણ…આવોજી..આવોજી, તોબા તોબા…એ તેરી સૂરત…, તું જાને ના… પ્રિયા કે રંગે મેં રંગ ઓઢ દી..તેરે બીન નહીં લગતા દિલ મેરા ઢોલના, તું ક્યાં જાને..મેરે દિલ કી બાતે,સહિતના ફિલ્મી અને સૂફી ગીતોની પ્રસ્તુતિ કરી ત્યારે શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઈ ઝૂમી ઉઠ્યા હતા.

પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા 3

પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા

પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા  સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા 2

પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા

પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા 1