પ્રાચીન સમયથી મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “MUAMLA” (મામલા) પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.
જમીન મહેસુલ અધિનિયમની કલમ- 12 મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે. મામલતદારની નિમણુંક તેમજ ફરજો અને સત્તા વિશે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવી છે.
તાલુકાનું નામ | મામલતદારનું નામ | સરનામું | કોનટેક્ટ નંબર | ઈ-મેઈલ |
---|---|---|---|---|
આણંદ (શહેર) | શ્રી સી.વી. ચૌધરી (ઈ.ચા.) | મામલતદાર કચેરી, આણંદ, જિલ્લા સેવા સદન, ગણેશ ચોકડી નજીક, આણંદ | +૯૧ ૨૬૯૨ ૨૬૦૦૯૧ | mam-anand[at]gujarat[dot]gov[dot]in |
આણંદ (ગ્રામ્ય) | શ્રી સી.વી. ચૌધરી | મામલતદાર કચેરી, આણંદ (ગ્રામ્ય), જિલ્લા સેવા સદન, ગણેશ ચોકડી નજીક, આણંદ | +૯૧ ૨૬૯૨ ૨૬૦૨૬૪ | mam-anand-gramya[at]gujarat[dot]gov[dot]in |
બોરસદ | શ્રી એન.બી. દેસાઈ | મામલતદાર કચેરી, તા. બોરસદ, જી. આણંદ | +૯૧ ૨૬૯૬ ૨૨૦૦૪૮ | mam-borsad[at]gujarat[dot]gov[dot]in |
પેટલાદ | શ્રી વિક્રમ બી. દેસાઈ | મામલતદાર કચેરી, પેટલાદ, તા. પેટલાદ, જી. આણંદ | +૯૧ ૨૬૯૭ ૨૨૪૩૭૩ | mam-petlad[at]gujarat[dot]gov[dot]in |
ઉમરેઠ | શ્રી નિમેષ પી. પારેખ | મામલતદાર કચેરી, ઉમરેઠ, તા. ઉમરેઠ, જી. આણંદ | +૯૧ ૨૬૯૨ ૨૭૭૯૦૦ | mam-umreth[at]gujarat[dot]gov[dot]in |
તારાપુર | શ્રી જયેશભાઈ જે. તલપદા | મામલતદાર કચેરી, તારાપુર, તા. તારાપુર, જી. આણંદ | +૯૧ ૨૬૯૮ ૨૫૫૦૧૫ | mam-tarapur[at]gujarat[dot]gov[dot]in |
અંકલાવ | સુશ્રી સ્મિતાબેન સી. શાહ | મામલતદાર કચેરી, આંકલાવ, તા. આંકલાવ, જી. આણંદ | +૯૧ ૨૬૯૮ ૨૮૨૩૨૨ | mam-anklav[at]gujarat[dot]gov[dot]in |
સોજીત્રા | શ્રી ગૌરવકુમાર જી. કાપડિયા | મામલતદાર કચેરી, સોજીત્રા, તા. સોજીત્રા, જી. આણંદ | +૯૧ ૨૬૯૭ ૨૩૩૩૦૦ | mam-sojitra[at]gujarat[dot]gov[dot]in |
ખંભાત | શ્રી એમ.બી. ભોઇ | મામલતદાર કચેરી, ખંભાત, તા. ખંભાત, જી. આણંદ | +૯૧ ૨૬૯૮ ૨૨૧૩૪૩ | mam-khambhat[at]gujarat[dot]gov[dot]in |