બંધ

આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે દિશા કમિટીની બેઠક યોજાશે

પ્રકાશિત તારીખ : 06/03/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના બહુ આયામી વિકાસ અર્થે આણંદના  સંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષ પદે તા ૧૫ માર્ચ ૨૦૨૫ના શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે  ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સર્કીટ હાઉસ, આણંદ ખાતે યોજાશે.