આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫
પ્રકાશિત તારીખ : 21/06/2025
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫
તારીખ: ૨૧ જુન ૨૦૨૫
સ્થળ: પ્રમુખસ્વામી કોમ્યુનિટી હોલ, આણંદ
અંદાજીત ઉપસ્થિત સંખ્યા: ૩૦૦૦
ઉપસ્થિત મહાનુભાવશ્રી
- શ્રી રમણભાઈ સોલંકી, માન. નાયબ મુખ્ય દંડકશ્રી, ગુજરાત રાજ્ય
- શ્રી મિતેષભાઈ પટેલ, માન. સાંસદશ્રી, આણંદ
- શ્રી હસમુખભાઈ પટેલ, માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, આણંદ
- શ્રી યોગેશભાઈ પટેલ, માન. ધારાસભ્યશ્રી, આણંદ
- શ્રી સંજયભાઈ પટેલ, માન. પ્રમુખશ્રી જિલ્લા ભાજપ, આણંદ
- માન. કલેક્ટરશ્રી, આણંદ
- માન. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, આણંદ
- માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આણંદ
- માન. પોલિસ અધિક્ષકશ્રી, આણંદ
LIVE: PM Modi takes part in 11th International Day of Yoga celebrations in Visakhapatnam, AP
