સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 25/09/2025
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છોત્સવ યોજાયો
આણંદ, બુધવાર:: સ્વચ્છતા હી સેવા- 2025 અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ અમૃત સરોવરો,જળાશયો, તળાવો,નાળાઓ વગેરેની ગામનાસરપંચશ્રીઓ ,ચૂંટાયેલા સભ્યશ્રીઓ,તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામજનો અને સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સંપ્રદાયના ધાર્મિક આગેવાનો દ્વારા સ્વચ્છતાને નૈતિક અને આધ્યાત્મિક જવાબદારી તરીકે વિવિધ સમાજમાં સંદેશો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ધાર્મિક સ્થળો જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ તથા અન્ય ઉપાસના સ્થળો સહિત નવરાત્રી નિમિત્તે ગ્રામ્ય કક્ષાએ નવરાત્રિના વિવિધ સ્થળોએ સાફસફાઈ, કામદારો તેમજ ગ્રામજનો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો
