બંધ

વસ્તી વિષયક

૨૦૧૧ ની વસતી ગણતરી મુજબ આણંદ જીલ્લાની વસ્તી ૨૦,૯૨,૭૪૫ છે.

૨૦૧૧ ની વસતી ગણતરી મુજબ આણંદ જીલ્લાની વસ્તી ૨૦,૯૨,૭૪૫ છે (કુલ પુરુષ ૧૦,૮૮,૨૫૩ અને કુલ મહિલા ૧૦,૦૨,૦૨૩). જિલ્લામાં વસ્તી ગીચતા ૭૧૧ રહેવાસીઓ દીઠ ચોરસ કિલોમીટર (૧,૮૪૦ / ચો. મીટર) છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકાની સરખામણીમાં વસ્તી વૃદ્ધિ દર ૧૨.૫૭% હતો. આણંદમાં પ્રત્યેક ૧૦૦૦ પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા ૯૨૧ છે, અને ૮૫.૭૯% (પુરુષ ૯૩.૨૩% અને સ્ત્રીઓ ૭૭.૭૬%) ની સાક્ષરતાનો દર છે.

પેરામીટર

મૂલ્ય

પેરામીટર

મૂલ્ય

વિસ્તાર

૨,૯૪૧ ચો. કિમિ.

પ્રાંત ઓફિસ

તાલુકા

ગ્રામ પંચાયત

૩૫૦

નગરપાલિકા

૧૧

ગામો

૩૬૫