બંધ

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ બોરસદ ચોકડી પાસે ચાલી રહેલ વિવિધ કામોની આકસ્મિક લીધી મુલાકાત

પ્રકાશિત તારીખ : 11/11/2025

આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો, બ્યુટીફિકેશનના કામો, સ્વચ્છતા લક્ષી કામો ચાલી રહ્યા છે.

આજે કમિશનર શ્રી એ આકસ્મિક બોરસદ ચોકડી પાસે બ્રિજ નીચે ચાલતા બ્યુટીફિકેશનના કામોની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ કામોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને બ્યુટીફિકેશનના કામો ઝડપભેર પૂર્ણ થાય અને દરેક કામમાં ચોકસાઈ રાખવા અને બોરસદ ચોકડી ખાતેના બ્રિજ નીચેના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી.

આ સમયે મદદનીશ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા અને શ્રી એસ.કે.ગરવાલ, સીટી ઇજનેરશ્રી જીગર પટેલ, એસ્ટેટ વિભાગના અધિકારી શ્રી પરેશ મિસ્ત્રી સહિત મનપાના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.