આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રકાશિત તારીખ : 25/01/2019
આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર લોકશાહીને જીવંત રાખવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત ૧૧ અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા