આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લામાં
પ્રકાશિત તારીખ : 25/07/2025
નાવલી દહેમી રોડ ઉપર નવનિર્મિત એન.સી.સી લીડરશીપ એકેડમીનું મુખ્યમંત્રીશ્રી કરશે લોકાપર્ણ.
આણંદ, ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આણંદ જિલ્લામાં નાવલી દહેમી રોડ ઉપર નવનિર્મિત એન.સી.સી લીડરશીપ એકેડમીનું લોકાર્પણ કરશે.
આણંદના નાવલી દહેમી રોડ ઉપર ૧૫ એકર વિસ્તારમાં એન.સી.સી. નગરનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. જેના પ્રથમ તબક્કામાં નિર્માણ પામેલ એન.સી.સી લીડરશીપ એકેડમીનું લોકાપર્ણ આજે તા.૨૫ જુલાઈના શુક્રવારના રોજ ૩:૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લામાં

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લામાં

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લામાં