• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

બોરસદ ખાતે પોષણ માહ અંતર્ગત ” પોષણ ઉત્સવ” ર૦રપ ધટક કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

પ્રકાશિત તારીખ : 24/09/2025

જિલ્લામાં કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે સંબંધી કામ કરવા અનુરોધ- શ્રી રમણભાઈ સોલંકી

આણંદ, મંગળવાર: આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ધટક–ર અને ધટક–૩ બોરસદ ખાતે પોષણ માહ અંતર્ગત ” પોષણ ઉત્સવ” ર૦રપ ધટક કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં એપીએમસી બોરસદ ખાતે યોજવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે મિલેટ્સ અને THR નો ઉપયોગ કરીને જિલ્લામાં કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે જોવા અને તે સંબંધી કામ કરવા આંગણવાડી અને આઇસીડીએસ ની બહેનોને ખાસ અનુરોધ કર્યો હતો.

સી.ડી.પી.ઓ. શ્રી માલતીબેન પઢિયારે કુપોષણ ઘટાડવાના પગલાં વિશે  લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા તથા કુપોષણને દુર કરવા તથા ટેકહોમ મિલેટસનો વપરાશ વધારવા માટે ખાસ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસરશ્રી ડો. વિરાજ ધ્વારા એનિમિયા વિશે પ્રેઝન્ટેશન આપી વિસ્તૃત ચર્ચા કરી ચાર્ટ ધ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.

ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી હરિભાઈ માં વિજેતા થયેલ THR અને મિલેટસની વાનગી બનાવનારને પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપી પ્રોત્સાહન  ઈનામ અને સર્ટીફીકેટ મહાનુભવો ધ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન શ્રીઅશોકભાઈ મહિડા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્યશ્રી માનસીબેન મહિડા, સીડીપીઓશ્રી બોરસદ, ધટક–૧, વિસ્તરણ અધિકારી, હોમ સાયન્સ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રી ડો. વિરાજબેન અને તેમની ટીમ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી સહિત ધટક–ર, ધટક–૩ના લાભાર્થીઓ, કાર્યકર બહેનો, કન્યા શાળાના વિદ્યાર્થીઓ, આઈસીડીએસ ના કર્મચારીઓ હાજર રહયા હતા.

બોરસદ ખાતે પોષણ માહ અંતર્ગત '' પોષણ ઉત્સવ'' ર૦રપ ધટક કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ