બંધ

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા

પ્રકાશિત તારીખ : 05/04/2025

આણંદ, શુક્રવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સૂચના મુજબ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર પાણીના જગ સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે. જેમાં પાણીના ટાકા સફાઈ કરેલ ન હતા, પાણીના ટાંકામાં માટી જણાઈ આવી તેમજ ટાંકીમાં મચ્છર દેખાતા માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટરને આણંદ મહાનગરપાલિકાની  ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત આ બંને એકમો પાસે ગુમાસ્તા ધારાનું લાઇસન્સ તેમજ પ્લાન્ટનું લાઇસન્સ ન હોવાથી આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીના જગ સપ્લાય કરતા એકમો તેમના પ્લાન્ટ ખાતે જરૂરી સ્વચ્છતા રાખે અને આવા એકમો પાસે પ્લાન્ટનું લાઇસન્સ પણ હોવું જરૂરી છે. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા આગામી દિવસોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આવા એકમો ખાતે ખાસ ઝુંબેશ સ્વરૂપે તપાસણી હાથ ધરાશે. તેની સબંધિતોને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા 1

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા 2

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા 3

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા 4

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા 5

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા 6

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા

આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે ટાંકીમાં મચ્છર દેખાતા બંને એકમો સીલ કરાયા 7