• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

નવું શું છે

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

પ્રકાશિત : 22/08/2025

વાહન ચાલકોની સલામતી માટે જરૂરી સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, રેડિયમ, માર્કિંગ પટ્ટા લગાવવા સહિતની બાબતોની ચર્ચા કરાઈ આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લા…

વિગતો જુઓ
બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ સ્થાન અંગે શિક્ષણ અપાયું
બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ સ્થાન અંગે શિક્ષણ અપાયું

પ્રકાશિત : 22/08/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
પોસ્ટલ સેવાઓના નવા ડિજિટલ યુગની શરૂઆત

પ્રકાશિત : 22/08/2025

આઈ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીનું રોલઆઉટ: ઈન્ડિયા પોસ્ટની ડિજિટલ ઈન્ડિયા તરફની યાત્રામાં એક માઈલસ્ટોન- સંચાર પ્રધાન શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન, યોગ, પ્રાણાયામ અત્યંત જરૂરી : કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્રકાશિત : 22/08/2025

આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલનની બેઠક પહેલા સરકારી અધિકારીઓ માટે મેડીટેશન સેશન યોજાયું આણંદ, શુક્રવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી…

વિગતો જુઓ
આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

પ્રકાશિત : 22/08/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી
આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી

પ્રકાશિત : 22/08/2025

આણંદ જિલ્લામાં તા.૨૭ મી ઓગસ્ટથી ગણપતિ મહોત્સવ યોજાશે આણંદ જિલ્લાના આયોજકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ વાળાઓએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

પ્રકાશિત : 22/08/2025

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તા.૨૦- ૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે આણંદ,ગુરુવાર: સામાન્ય રીતે તહેવારો દરમ્યાન અને લગ્ન…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આર.ટી.ઓ કચેરી, આણંદ દ્વારા પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન NEW AUCTION શરૂ કર્યું

પ્રકાશિત : 22/08/2025

આણંદ, ગુરૂવાર: આણંદ આર.ટી.ઓ કચેરી દ્વારા પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં ટ્રાન્સપોર્ટ વાહનમાં…

વિગતો જુઓ