• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

જન્મનું પ્રમાણપત્ર

જન્મની નોંધણી દરેક બાળકનો અધિકાર છે અને તેની ઓળખાણ સ્થાપિત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાત: http://crs.guj.nic.in/

તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, અને નગરપાલિકા કચેરીઓ

સ્થાન : તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, અને નગરપાલિકા કચેરીઓ | શહેર : તમામ સંબંધિત ગામડાઓ અને શહેરો