નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજના
તારીખ : 25/05/2009 - 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ
હેતુ
- આ યોજનાનો મુખ્ય હેતુ નિરાધાર વ્રુદ્ધોને આર્થિક સહાય કરવાનો છે.
ટૂંક પરિચય
- આ યોજના ગુજરાત સરકાર ધ્વારા અમલી છે. આ યોજના તમામ નિરાધાર વ્રુદ્ધો (૬૦ – આજીવન) માટે અમલી છે.
યોજનાની લાક્ષણિકતાઓ
- જે વરિષ્ઠ નાગરિકોને પુત્ર નથી હોતા, તેમને આજીવિકા ચલાવવા માટે રાજ્ય સરકાર ધ્વારા રૂ. ૨૦૦/માસ ની સહાય કરવામાં આવે છે.
દસ્તાવેજ
- પેઢીનામું (જેમાં દર્શાવેલ હોય કે દિકરો નથી અથવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલો છે.)
- રહેઠાંણનો પુરાવો.
- નાગરિક્ત્વનો પુરાવો.
લાયકાત
- લાભાર્થી નિરાધાર વ્રુદ્ધ હોવો જોઇએ.
લાભાર્થી:
આર્થિક રીતે નિરાધાર વ્યક્તિ
લાભો:
દર મહિને ૨૦૦/- મેળશે