બંધ

નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજના

તારીખ : 25/05/2009 - 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ
Antyodya scheme

હેતુ

  • આ યોજનાનો મુખ્ય હેતુ નિરાધાર વ્રુદ્ધોને આર્થિક સહાય કરવાનો છે.

ટૂંક પરિચય

  • આ યોજના ગુજરાત સરકાર ધ્વારા અમલી છે. આ યોજના તમામ નિરાધાર વ્રુદ્ધો (૬૦ – આજીવન) માટે અમલી છે.

યોજનાની લાક્ષણિકતાઓ

  • જે વરિષ્ઠ નાગરિકોને પુત્ર નથી હોતા, તેમને આજીવિકા ચલાવવા માટે રાજ્ય સરકાર ધ્વારા રૂ. ૨૦૦/માસ ની સહાય કરવામાં આવે છે.

દસ્તાવેજ

  • પેઢીનામું (જેમાં દર્શાવેલ હોય કે દિકરો નથી અથવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલો છે.)
  • રહેઠાંણનો પુરાવો.
  • નાગરિક્ત્વનો પુરાવો.

લાયકાત

  • લાભાર્થી નિરાધાર વ્રુદ્ધ હોવો જોઇએ.

લાભાર્થી:

આર્થિક રીતે નિરાધાર વ્યક્તિ

લાભો:

દર મહિને ૨૦૦/- મેળશે