બંધ

જાહેરનામું

Filter Document category wise

ફિલ્ટર

જાહેરનામું
શીર્ષક તારીખ View / Download
રાજય ચૂંટણીને લગતાં ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (1 MB)
રાજય ચુંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (2 MB)
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી/પેટા ચુંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઈટમો, બેનર્સ વિગેરે ધ્વારા પૈસાની તાકાતનો આડંબર યુકત પ્રદર્શન ન કરે તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (1 MB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી દરમ્યાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (940 KB)
૧૧૧-ઉમરેઠ વિઘાનસભા પેટા ચુંટણી-૨૦૨૬ યોજાનાર હોય તેમજ તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવનાર હોય, તથા પરશુરામ જયંતિનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તે માટેનું જાહેરનામું 02/04/2026 જુઓ (703 KB)
રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, નવી દિલ્હી ધ્વારા Joint Entrance JEE (Main)-2026 ની પરીક્ષા માટેનું જાહેરનામું 30/03/2026 જુઓ (851 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનું જાહેરનામું 27/03/2026 જુઓ (699 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માં લાઉડસ્પીકર ધ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા જાહેરનામુ 27/03/2026 જુઓ (781 KB)
મદદનીશ ચૂંટણી અધિકારીને જાણ કરવાનો પત્ર (ગેરહાજર મતદારો માટે) 30/03/2026 જુઓ (1 MB)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજસેટ)-૨૦૨૬ ની પરીક્ષા માટેનું જાહેરનામુ 20/03/2026 જુઓ (2 MB)