પ્રેસનોટ- જાહેરાત
જન વિકાસ ઝુંબેશ – તારાપુર
પ્રકાશિત ક્યારે થયું: 05/10/2019આણંદ જિલ્લામાં “જન વિકાસ ઝુંબેશ ” કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકાના નાગરિકોને માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિવિધ લાભ આપવામાં આવ્યાં. ‘‘કોઇ એક પછાત-છેવાડાના તાલુકાને વિકસીત બનાવીયે’’. સરકાર ની વિવિધ યોજનાનો લાભ છેવાડાના તાલુકાના માનવી સુધી પહોચાડવો. ૫૦૦૦૦ થી વધુ નાગરીકોને વિવિધ સરકારી યોજનાનો લાભ દિન-૩૦ માં આપવો. આયુષ્યમાન ભારત, મા વાત્સલ્ય કાર્ડ, પી.એમ. કિસાન, ઝુંપડપટ્ટી વીજળીકરણ, […]
આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
પ્રકાશિત ક્યારે થયું: 25/01/2019મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર લોકશાહીને જીવંત રાખવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત ૧૧ અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
વટામણ-ગલિયાણા-તારાપુર સાબરમતી નદીના પુલને નુકશાન થયું હોવાથી લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો
પ્રકાશિત ક્યારે થયું: 24/12/2018વટામણ-ગલિયાણા-તારાપુર સાબરમતી નદીના પુલને નુકશાન થયું હોવાથી લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો. વૈકલ્પિક રસ્તો છે તારાપુર – વૌઠા – ધોળકા – બગોદરા, તારાપુર થી ટ્રાફિક આ રસ્તે બદલવું.
નીતિ આયોગના સર્વે મુજબ ત્રણ માસમાં આણંદ જિલ્લા આરોગ્ય કેન્દ્રની રાજ્યમાં બીજા સ્થાને છલાંગ
પ્રકાશિત ક્યારે થયું: 05/12/2018વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે ખંભાતમાં યોજાયેલ મેગા દિવ્યાંગ સેતુ કેમ્પ
પ્રકાશિત ક્યારે થયું: 05/12/2018કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨નું સ્વાગત કરવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 11/10/2018આણંદ – ગુરૂવાર :: રાજય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. જેના ભાગરૂપે મૂંગા પશુ જીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨નો રાજયના ૨૬ જિલ્લાઓમાં ગાંધીનગરથી રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, અબોલ પશુ જીવોની આવી આરોગ્ય સારવાર સુવિધામાં કરૂણા એમ્બ્યુલન્સથી ગુજરાતે લીડ લીધી છે […]