પ્રેસનોટ- જાહેરાત
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લાના પ્રાથમિક […]
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો પૈકી ૩૨ મુસાફરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ ૩૩ મૃતકો પૈકી ૩૨ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં […]
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે વધુ ૦૫ એમ્બ્યુલન્સ કરાશે રવાના
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગત રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વધુ ૦૫ […]
અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટના
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓની સ્મશાન યાત્રા અને અંતિમ વિધિમાં હાજર રહી પરિવારજનોને સહાય પૂરી પાડશે જે તે તાલુકાના અધિકારીઓ. આણંદ જિલ્લાના મૃતદેહોને અમદાવાદ ખાતેથી સ્વ ગૃહે પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી તમામ સુવિધાઓ પરિવારજનોને પૂરી પાડવાની રહેશે: જિલ્લા કલેકટરશ્રી. આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના પ્રવાસીઓના […]
ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025આણંદ, શુક્રવાર: ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે. તા. ૦૯ મી જૂન થી શરૂ […]
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025મૃતકોના અંતિમ સંસ્કાર સહિત અન્ય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર પરિવારજનોની પડખે. આણંદ,શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આણંદ જિલ્લાના મૃતકોના નિવાસસ્થાન પર જઈને તથા તેમના અન્ય સંબંધીઓના ઘરે જઈને પરિવારજનો […]
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે ૧૦ એમ્બ્યુલન્સ રવાના
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે. આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓના મૃતદેહને આણંદ જિલ્લામાં પરત લાવીને તેમના સ્વજનોને સોંપવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર […]
૧૪ જૂન: વિશ્વ રક્તદાતા દિવસ
પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025તા. ૧૭ જૂન ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી આણંદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબીર યોજાશે. આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ડી.ઝેડ.સ્કૂલની સામે સરદાર બેન્ક્વેટ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાશે. આણંદ,શુક્રવાર: સમગ્ર વિશ્વમાં તારીખ ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી તારીખ ૧૭ મી જૂન મંગળવારના રોજ વિશ્વ […]
આણંદ જિલ્લાના ખેડૂતો માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું ઇ-લોકાર્પણ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025આણંદ,બુધવાર: વિકસીત કૃષિ સંકલ્પ અભિયાનના પુર્ણાહુતી કાર્યક્રમ અવસરે પેટલાદના ઇસરામા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રિય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્ય કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ મંત્રી શ્રી રાધવજીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઇ-લોકર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઈસરામા પેટલાદ ખાતે બે દિવસીય […]
તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે બેઠક યોજાઈ. આણંદ,ગુરુવાર: આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આણંદ જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. સમગ્ર વિશ્વ અને દેશમાં તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને […]