વટામણ-ગલિયાણા-તારાપુર સાબરમતી નદીના પુલને નુકશાન થયું હોવાથી લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો
પ્રકાશિત તારીખ : 24/12/2018
વટામણ-ગલિયાણા-તારાપુર સાબરમતી નદીના પુલને નુકશાન થયું હોવાથી લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો.
વૈકલ્પિક રસ્તો છે તારાપુર – વૌઠા – ધોળકા – બગોદરા, તારાપુર થી ટ્રાફિક આ રસ્તે બદલવું.