બંધ

પોલીસ

  • સને ૧૯૮૨ પહેલા આણંદ જીલ્‍લો ખેડા જીલ્‍લાનો એક ભાગ હોય અગાઉની ઐતીહાસીક માહિતી ઉપ્‍લબ્‍ધ નથી.
  • આજનો આણંદ જીલ્‍લો સને ૧૯૮ર પહેલા એક અખંડ ખેડા જીલ્‍લા તરીકે અસ્‍તીત્‍વમાં હતો. અને તેનું મુખ્‍ય મથક ખેડા શહેર ખાતે હતુ. ખેડા શહેર એ અંગેજોના શાસનકાળથી એક મુખ્‍ય મથક તરીકે વીકસેલ હતુ. તે સમયમાં ખેડા સીવાય બીજુ કોઇ મોટુ મથક ચરોતર વીસ્‍તારમાં ન હતું.

આણંદ જિલ્લા પોલીસ વિશે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો