જન વિકાસ ઝુંબેશ – તારાપુર
પ્રકાશિત તારીખ : 05/10/2019
આણંદ જિલ્લામાં “જન વિકાસ ઝુંબેશ ” કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકાના નાગરિકોને માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિવિધ લાભ આપવામાં આવ્યાં.
- ‘‘કોઇ એક પછાત-છેવાડાના તાલુકાને વિકસીત બનાવીયે’’.
- સરકાર ની વિવિધ યોજનાનો લાભ છેવાડાના તાલુકાના માનવી સુધી પહોચાડવો.
- ૫૦૦૦૦ થી વધુ નાગરીકોને વિવિધ સરકારી યોજનાનો લાભ દિન-૩૦ માં આપવો.
- આયુષ્યમાન ભારત, મા વાત્સલ્ય કાર્ડ, પી.એમ. કિસાન, ઝુંપડપટ્ટી વીજળીકરણ, કિશાન ક્રેડીટ કાર્ડ, જનધન તેમજ અન્ય બેંકીગ યોજના, સમાજ કલ્યાણની યોજનાઓ, વિધવા સહાય, વૃધ્ધા પેન્શન, દિવ્યાંગ સાધન સહાય, પુરવઠાની યોજનાઓ, વગેરે….