ખાણ અને ખનીજ શાખા
મુખ્ય કામગીરી
-
ઇંટ ભઠ્ઠા રજીસ્ટ્રેશનની કામગીરી
-
૨૦૦૦૦ મે.ટન સુધી ની ગૌણ ખનીજની ક્વોરી પરમીટ જીલ્લા કચેરી દ્વારા આપવા અંગેની કામગીરી.
-
ગૌણ ખનીજના સ્ટોક રજીસ્ટ્રેશનની કામગીરી.
-
ગૌણ ખનીજની લીઝ/બ્લોક જાહેર હરાજી થી ફાળવવા અંગેની કામગીરી.
-
સરકારી બાંધકામમાં વપરાતા ગૌણ ખનીજ અંગેના ઇજારદારશ્રીઓને આપવામાં આવતા નો-ડ્યુઝની કામગીરી.
-
જીલ્લામાં ખનીજોના બિનઅધિકૃત ઉત્ખનન, વહન અને સંગ્રહ સબબ ચેકિંગની કમગીરી.