બંધ

જિલ્લાનો નકશો

આણંદ જિલ્લો 22°06 થી 22°43′ ઉત્તર અક્ષાંશવૃત્ત અને 72°20′ થી 73°12′ પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે આવેલો છે.

આણંદ જિલ્લાની ઉત્તરમાં માહિસાગર જીલ્લો, દક્ષિણમાં ખંભાતનો અખાત, પૂર્વમાં પંચમહાલ જિલ્લો, દક્ષિણ પૂર્વમાં વડોદરા જીલ્લો અને પશ્ચિમે ખેડા જિલ્લા આવેલો છે.