બંધ

જન વિકાસ ઝુંબેશ – તારાપુર

પ્રકાશિત તારીખ : 05/10/2019

આણંદ જિલ્લામાં “જન વિકાસ ઝુંબેશ ” કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકાના નાગરિકોને માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિવિધ લાભ આપવામાં આવ્યાં.

  • ‘‘કોઇ એક પછાત-છેવાડાના તાલુકાને વિકસીત બનાવીયે’’.
  • સરકાર ની વિવિધ યોજનાનો લાભ છેવાડાના  તાલુકાના માનવી સુધી પહોચાડવો.
  • ૫૦૦૦૦ થી વધુ નાગરીકોને  વિવિધ સરકારી યોજનાનો લાભ દિન-૩૦ માં આપવો.
  • આયુષ્યમાન ભારત, મા વાત્સલ્ય કાર્ડ, પી.એમ. કિસાન, ઝુંપડપટ્ટી વીજળીકરણ, કિશાન ક્રેડીટ કાર્ડ, જનધન તેમજ અન્ય બેંકીગ યોજના, સમાજ કલ્યાણની યોજનાઓ, વિધવા સહાય, વૃધ્ધા પેન્શન, દિવ્યાંગ સાધન સહાય, પુરવઠાની યોજનાઓ, વગેરે….
Tarapur Jan Vikas Campaign