બંધ

આવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)

આણંદ જિલ્લોના તમામ મોટા શહેરોમાં સરકારી આવાસ અને ખાનગી હોટલ-ગેસ્ટહાઉસ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે.

કેટલાક નીચે પ્રમાણે છે:

અતિથિ ગૃહ (સર્કિટ હાઉસ), આણંદ

સરનામું: ચરોતર હાઉસ, અમુલ ડેરી રોડ, પોપાટી નગર, આણંદ, ગુજરાત ૩૮૮૦૦૧

સંપર્ક – મેનેજર, સર્કિટ હાઉસ, આણંદ

ફોન – ૦૨૬૯૨ – ૨૪૦૫૫૧

 

અતિથિ ગૃહ (સર્કિટ હાઉસ), પેટલાદ

સરનામું: સર્કિટ હાઉસ, પેટલાદ, જિ. આણંદ, ગુજરાત ૩૮૮૦૦૧

સંપર્ક – મેનેજર, સર્કિટ હાઉસ, પેટલાદ

ફોન – ૦૨૬૯૭-૨૨૪૮૭૦

 

અતિથિ ગૃહ (સર્કિટ હાઉસ), ખંભાત

સરનામું: સર્કિટ હાઉસ, ખંભાત, જિ. આણંદ, ગુજરાત ૩૮૮૦૦૧

સંપર્ક – મેનેજર, સર્કિટ હાઉસ, પેટલાદ

ફોન – ૦૨૬૯૮-૨૨૦૨૪૧

 

અતિથિ ગૃહ (સર્કિટ હાઉસ), ઉમરેઠ

સરનામું: રેસ્ટ હાઉસ ઉમરેઠ, નડિયાદ ડાકોર રોડ, એચપી પેટ્રોલ પંપ પાસે, ઉમરેઠ

ફોન – ૯૦૧૬૪૨૭૨૪૫